Teachers are invited to participate in the Teaching-Learning Materials Competition and Presentation 2021 (TLM 2021)
Dear Madam / Sir,
Greetings from Consortium for Inclusive Education!
Wishing you all are well and ready to begin term two of the academic year 2021-22 in full swing.
Consortium for Inclusive Education invites teachers of schools to take part in the Teaching-Learning Material competition and presentation 2021 (TLM 2021).
Please go through the attachments:
1. Invitation
2. Concept note
3. Guidelines for participating in the TLM 2021
4. Google form link
Google form Link: https://forms.gle/ZuRCfuMzWmK3BdBh8
You are requested to call Ms. Raisha Patel (Mob. No. 8128712864) for any questions. Also, feel free to mail your queries to us. CIE will promptly answer them.
Visit us:
Website: www.thecoined.org
Facebook: Consortium for Inclusive Education
Instagram: consortiumined
Warm regards,
Ms. Promila Zalpuri
Secretariat Incharge
Teachers are invited to participate in the Teaching-Learning Materials Competition and Presentation 2021 (TLM 2021)
( CIE ) કન્સોર્ટિયમ ફોર ઇન્ક્લુઝિવ એજ્યુકેશન
અધ્યાપન અને અધ્યયન સામગ્રી ૨૦૨૧ ( ટીએલએમ ૨૦૨૧ ) સ્પર્ધા અને પ્રસ્તુતિ
અધ્યાપન અને અધ્યયન સામગ્રી 2020 ટીએલએમ ૨૦૨૧ ) સ્પર્ધા અને પ્રસ્તુતિ એ કન્સોર્ટિયમ ફોર ઇલુઝિવ એજ્યુકેશન ( સીઆઈઇ ) દ્વારા શિક્ષકો અને શાળાઓને દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે તેમના વર્ગોને વધુ સામાવિષ્ટ બનાવવાના અનુસંધાને વિચારવા માટે પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ છે . આ સ્પર્ધા દ્વારા , અમે સંસાધનોનો પૂલ બનાવવાની આશા રાખીએ છીએ જેનો ઉપયોગ સહભાગી શાળાઓ તથા તેમના વિદ્યાર્થીઓ માટે વધુ સમાવેશક પાઠ બનાવવા અંગે કરી શકે છે .
ઇવેન્ટ ત્રણ તબક્કામાં આયોજીત કરવામાં આવશે
પ્રથમ તબક્કો - સહભાગીઓ માટેની સ્પર્ધાના ઓરિએન્ટેશન માટેનો વેબિનાર છે ,
દ્વિતિય તબક્કો – સ્પર્ધકો દ્વારા ટી.એલ.એમ. પાઠ યોજનાની રજૂઆત તથા સીઆઈઈને પોતાનું કાર્ય સબમિટ કરશે ,
ત્રીતૃય તબક્કો - વેબિનાર પર સબમિટ કરેલા કાર્યની રજૂઆત .
TLM ૨૦૨૧ માટેની વિગતો અને માર્ગદર્શિકા :
TLM ૨૦૨૧ મા સહભાગી થવા માટે દરેક શાળાના આચાર્ય શાળા દીઠ ઓછામાં ઓછા 2 શિક્ષકોની નિમણૂક કરશે . શાળા દિઠ વધુ માં વધુ ૨ શિક્ષકોને નામાંકિત કરી શકાશે . તેવીજ રીતે તમામ શાળાઓ અને સંસ્થાઓને સ્પર્ધા માટે ઓછામાં ઓછા બે શિક્ષકોની નિમણૂક કરવા પ્રોત્સાહિત કરવામાં રહેશે .
ઉક્ત ટી.એલ.એમ. ૨૦૨૧ ની પ્રસ્તુતિ વેબિનર ઉપર હોવાથી પ્રવેશ મર્યાદિત રાખવામા આવેલ છે , જેથી શક્ય તેટલી વહેલી તકે શિક્ષકોને નામાંકીત કરવા વિનંતી .
કેટલાક માર્ગદશક મુદ્દાઓ :
TLM ૨૦૨૧ માટેની પાઠ યોજના વર્ગ ૩ , ૪ અને ૫ માં અભ્યાસ કરતા બાળકોને અનુલક્ષીને હોવી જોઈએ .
TLM ની પસંદગી ફક્ત બે વિષયો સુધી મર્યાદિત છે . વિજ્ઞાન અથવા ભાષા ( અંગ્રેજી , હિંદી , ગુજરાતી ) .
સહભાગીઓએ પાઠ યોજના જમા કરાવવાની રહેશે , જે ફોરમેટમાં સી.આઇ.ઈ ના સહભાગીઓ સાથે જોડાણ તરીકે રજુ કરશે
દરેક સહભાગી એક અથવા એક કરતા વધુ TLM સબમિટ કરી શકે છે જે બે TLM ગણાશે . .
એક TLM કોઈ વ્યક્તિ અથવા ટીમ દ્વારા રજૂ કરી શકાય છે , ટીમના આગેવાનની સ્પષ્ટતા કરીને ) ટી.એલ.એમ. બનાવવાનું અને પ્રસ્તુત કરવાનું માધ્યમ અંગ્રેજી અથવા ગુજરાતી બંને હોઈ શકે છે , જે તેઓ રજૂ કરે છે તે શાળાના સૂચનાના માધ્યમ પર આધારિત છે .
સ્પર્ધામાં ભાગ લેનારાઓને પુસ્તકો , ઇન્ટરનેટ અને નિષ્ણાતોના ઉપયોગથી વિદ્યાર્થીઓને અસર કરતી વિવિધ દિવ્યાંગોને સમજવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે , કારણ કે તેઓ પાઠ યોજના અને TLM ૨૦૨૧ વિકસાવી રહ્યા છે .
કોઇ પણ બનાવેલ TLM ની પ્રસ્તુતિ માટે ૫ મિનિટનો અથવા ૫ મિનિટથી ઓછી હોવી જોઈએ .
નિર્ણયો લેતી પેનલને પ્રશ્નો / સમજૂતી અને પ્રતિભાગીને જવાબ આપવા માટે 3 મિનિટનો સમય આપવામાં આવશે . એક સહભાગી ટીમને કુલ 8 મિનિટ ફાળવવામાં આવશે .
ટીએલએમ ૨૦૨૧ દિવ્યાંગ બાળકોના વર્ગખંડ માટે ઉપયોગી હોય એવી રીતે આયોજન કરવું .
પાઠ આયોજનમાં કરતી વખતે તમે નિમ્ન મુદ્દા પૈકી પસંદ કરી શકો છો
અ ) શીખવાની અપંગતા ( ઓ ) ( એલડી )
બ ) એટેન્શન ડેફિસિટ હાયપરએક્ટિવ ડિસઓર્ડર ( ADHD )
ક ) ઓટીઝમ .
પાઠ યોજનાનું આયોજન કરતી વખતે સહભાગી એક અથવા વધુ દિવ્યાંગતા પસંદ કરી શકે છે .
સ્પર્ધા શાળાના શિક્ષકો , વિશેષ શિક્ષણશાસ્ત્રીઓ , આચાર્યો , દિવ્યાંગ બાળકોનાં માતા - પિતા , એનજીઓનાં શિક્ષકો વગેરે માટે ખુલ્લી છે .
ભાગ લેનારાઓને સામગ્રીને સમાવિષ્ટ કરવાની વ્યુહરચનામાં સર્જનાત્મકતા અને સામગ્રી શીખવવા માટે વિવિધ સહાય અને ડિલિવરી પદ્ધતિઓના ઉપયોગના અધારે વિજેતાની પસંદગી કરવામાં આવશે .
TLM ૨૦૨૧ માં ભાગ લેવા માટે કોઈ ફી ભરવાની આવશ્યકતા નથી . .
પ્રવેશની અંતિમ તારીખ
બધી જ રજૂઆતો મોકલી આપવાની છેલ્લી તારીખ શુક્રવાર , ૦૩ સપ્ટેમ્બર બપોર સુધીની છે . જે CIE દ્વારા લેર કરાયેલ ગૂગલ ફોર્મ ભરીને સામગ્રી સબમિટ કરવાની રહેશે .
ન્યાયાધીશો , વિજેતાઓ અને ઇનામો
કોન્સોર્ટિયમ ફોર ઇલ્લૂઝિવ એજ્યુકેશન દ્વારા પસંદ કરાયેલ વ્યક્તિઓની પેનલ દ્વારા આ સ્પર્ધાનો નિર્ણય કરવામાં આવશે અને તેમાં દિવ્યાંગ નિષ્ણાંતોનો સમાવેશ કરવામાં આવશે . પેનલ વ્યક્તિગત / ટીમના સહભાગીઓને સ્કોર કરવા માટે તમારી સાથે શેર કરેલા રૂબ્રીકનો ઉપયોગ કરાશે .
વિજેતાઓને આકર્ષક ઇનામો આપવામાં આવશે .
TLM ૨૦૨૧ ની વિગતો :
અન્ય સંસાધનો : સ્પર્ધાને વધુ સરળ , સચોટ અને માર્ગદર્શન માટે , અમે બે સંસાધનો જોડ્યા છે . વર્ગખંડમાં દિવ્યાંગોની ઓળખ માટે શિક્ષકની માર્ગદર્શિકા અને રૂબ્રીક જેનો ઉપયોગ ન્યાયાધીશોની પેનલ દ્વારા TLM 2020 ની સમીક્ષા કરવા માટે કરવામાં આવશે . અરજદારોને કન્સોર્ટિયમની મુલાકાત લેવા અને વધુ જાણવા ઇચ્છતા સહભાગીયોનું સ્વાગત કરે છે અમારી વેબસાઇટ : www.thecoined.org પર . વધુ પ્રશ્નો માટે આપ અમારી સાથે સીધા જ નિસંકોચ કનેક્ટ થઇ શકો છો .
વધુ માહિતી માટે સંપર્ક કરો :
કુ . રાઇશા પટેલ , પ્રોજેક્ટ કોઓર્ડિનેટર ,
સી.આઈ.ઈ. ફોન નંબર : ૮૧૨૮૭૧૨૮૬૪
શ્રીમતી પ્રોમિલા ઝલપુરી ,
સચિવાલય ઇન્ચાર્જ , સી.આઈ.ઈ. ફોન નંબર : ૯૮૯૮૩૭૪૫૫૪
પી.એસ : અનિવાર્ય કારણોસર / સંજોગો ( કોવિડ -૧૯ રોગચાળા સામે લડવા / રક્ષણ માટે લેવામાં આવેલા પગલાઓ ) અનુસાર જો કોઇ તારીખ , માર્ગદર્શિકા અને સમય અથવા કોઇ પ ણ ફેરફાર કરવામાં આવશે તો અમો દ્વારા ઇ- મેઇલ ( consortiumined@gmail.com ) પરથી આપશ્રીને તે વિશે માહીતગાર કરવામા આવશે .
Teachers are invited to participate in the Teaching-Learning Materials Competition and Presentation 2021 (TLM 2021)
To,
The Principal,
Subject: Invitation to the Teaching and Learning Material (TLM) ‘Lesson Plan and presentation
competition’.
Consortium for Inclusive Education (CIE) is an initiative of Deepak Foundation supported by the Gujarat
CSR Authority. We are dedicated to building an inclusive society and that begins with inclusive education
of children at a young age. We sensitize and support schools to create an inclusive environment where
Children with Disabilities (CwDs) can be educated and flourish along with their peers. This model of
education not only benefits CwDs but also their peers.
After successfully hosting the ‘Teaching Learning Material exhibition cum competition’ in 2019 and
‘Lesson plan and Presentation Competition 2020’ we are back with ‘Lesson Plan and presentation
competition 2021’.
This is an opportunity for teachers to develop accessible TLM. The TLM will be submitted by the teacher
following which they will then make a presentation over a ZOOM meeting.
Our objective is to highlight the fact that all children learn differently and innovative methods of teaching
regular curriculum can benefit both, children with disabilities and children without disabilities.
An Orientation Meet is for aspiring teachers to take part in ‘Lesson Plan and Presentation competition
2021’ (TLM 2021):
Event: Orientation Meeting
Date: Friday 20th August 2021
Meeting platform: Zoom
Entry fee: Free (RSVP mandatory)
The concept note and Guidelines for the TLM 2021 competition are attached.
For specific queries feel free to contact Ms. Raisha Patel (Mobile Number: +918128712864).
imp Links
No comments:
Post a Comment