How To Check Your LPG subsidy online
Hi friend here are some step about LPG subsidy. check Your LPG subsidy online .You can follow step above list.you can also check other LPG subsidy.
એલપીજી સબસિડી નું સ્ટેટસ ચેક કરો ઓનલાઇન – સ્ટેપ બાય સ્ટેપ જુઓ
- http://mylpg.in/ વેબસાઈટ પર જાવ.
- ત્યાર પછી જે જગ્યા આપેલ હોય તેની અંદર તમારા એલપીજી આઇડી અને એન્ટર કરો.
- જો તમને તમારું એલપીજી આઇડી નથી ખબર
- – ત્યાર પછી એક તો ઓપન થશે જેની અંદર તમારે તમારી ડિસ્ટ્રીબ્યુટર કંપની પસંદ કરવાની રહેશે.
- – ત્યાર પછીના પેજ પર તમને તમારી બધી જ કસ્ટમર ડિટેલ્સ માગવામાં આવશે. અને ત્યાર પછી તમે તે ડિટેલ્સ અનેક વિધ સર્ચ અથવા નોર્મલ સર્ચ ની અંદર નાખી શકો છો અને તમને જે તમારા ડિસ્ટ્રીબ્યુટર દ્વારા પાસ બુક આપવામાં આવેલ છે તેની અંદર તમને કસ્ટમર આઈડી અને ડિસ્ટ્રીબ્યુટર નું નામ જાણવા મળી રહેશે.
- ત્યાર પછી કેપ્ચા કોડ એન્ટર કરી અને પ્રોસીડ પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યાર પછી પેજના અંત પર તમારું એલપીજી આઇડી બતાવવામાં આવી રહ્યું હશે. જેને તમારે લખી લેવાનું રહેશે કેમકે તે આઈડી ને કોપી-પેસ્ટ કરી શકાશે નહીં.
Step-1
સૌ પ્રથમ ઓફિસીયલ વેબસાઈટ પર જાઓ.
Step-2
તમારી કંપની પસંદ કરો.
Step-3
આપેલ ઓપ્શનમાંથી જરૂરી વિકલ્પ પસંદ કરો.
Step-4
તમારી આઈડી નાખો.
Step-5
કેટલી અને ક્યારે સબસીડી જમા થઇ તે જુઓ.
Step-6
અન્ય વિગતો પણ તપાસી શકો છો.
જોકે ઘણા બધા ગ્રાહકોને પોતાની સબસીડી છેલ્લા બે મહિનાથી મળી નથી. તેના માટે તમે ચેક પણ કરી શકો છો કે જ્યારે તમે તમારા ઓર્ડરને રીફીલ કરવા માટે આપ્યો છે ત્યારે તમારા એલપીજી સબસિડી નું સ્ટેટસ શું છે અને શું તેને ટ્રાન્સફર કરવામાં આવ્યું છે કે નહીં. અને આ કામ તમે ઓનલાઇન પણ કરી શકો છો તેના માટે તમે ભારત સરકારની માલિકી વાડી ઓઇલ માર્કેટિંગ કંપની જેવી એચપી, બીપીસીએલ, અને આઇઓસીએલ જેવી કંપનીની વેબસાઈટ પરથી પણ કરી શકાય છે
No comments:
Post a Comment