AGNEEVEER ONLINE FORM , EXAM ALL DETAILS
અગ્નિવીર ભરતી 2023 માટે ઓનલાઈન ફોર્મ અને પરીક્ષા તારીખ જાહેર
1600 મીટર દોડ | બીમ (પુલ અપ્સ) | |||
---|---|---|---|---|
સમય | ગુણ | પુલ અપ્સ | ગુણ | |
5 મિનિટ 30 સેકન્ડ સુધી | 60 | 10 | 40 | |
5 મિનિટ 31 સેકન્ડથી 5 મિનિટ 45 સેકન્ડ | 48 | 09 | 33 | |
08 | 27 | |||
07 | 21 | |||
06 | 16 | |||
9 ફીટ ડીચ અને ઝિગઝેગ બેલેન્સ |
ચલણ
ફોર્મ ભરવા માટે કોઇપણ ઉમેદવારે ₹250 ફી (ચલણ) ભરવાની રહેશે.
અગ્નિવીર પગાર ધોરણ
અગ્નિવીર ભરતીમાં પાસ થયેલ ઉમેદવારોને નીચે મુજબનો પગાર આપવામાં આવશે:
વર્ષ | મૂળભૂત પગાર | કપાત | માસિક પગાર | કુલ રકમ |
---|---|---|---|---|
પ્રથમ વર્ષ | 30,000 | બીજું વર્ષ | 21,000 | 2,52,000 |
બીજું વર્ષ | 33,000 | 9,900 | 23,100 | 2,77,200 |
ત્રીજું વર્ષ | 36,500 | 10,950 | 25,580 | 3,06,960 |
ચોથું વર્ષ | 40,000 | 12,000 | 28,000 | 3,36,000 |
અગ્નિવીર તરીકે ચાર વર્ષ પૂર્ણ કર્યા બાદ નીચે મુજબની રકમ મળવાપાત્ર છે:
સમય અવધિ | કુલ રકમ |
---|---|
ચાર વર્ષ માટે કુલ પગાર | રૂ. 11,72,160 |
ચાર વર્ષ માટે કુલ બચત | રૂ. 5.02 લાખ |
સરકાર દ્વારા ચાર વર્ષમાં કરવામાં આવેલ કુલ યોગદાન વ્યાજ સહિત | રૂ. 5.02 લાખ |
કુલ રકમ | રૂ. 23,43,160 |
ઇન્ડિયન આર્મીમાં ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- ધોરણ 8, 10 કે 12ની માર્કસશીટ (પોસ્ટ મુજબ)
- જાતિનો દાખલો
- નોન ક્રિમિલેયર (ફક્ત OBC માટે)
- EWS સર્ટિ (ફક્ત General માટે)
- આધારકાર્ડ
- ફોટો અને સહી
- મોબાઇલ નંબર (સાથે હોય તેવો)
- ઈ-મેઈલ ID (ફોનમાં લૉગિન હોય તે જ)
ઇન્ડીયન આર્મી અગ્નિવીર ભરતીમાં ફોર્મ કઈ રીતે ભરવું?
જો તમે ઇન્ડીયન આર્મીમાં અગ્નિવીર ભરતી માટે ફોર્મ ભરવા માંગતા હોવ તો નીચે આપેલા સ્ટેપને અનુસરો:
- સૌપ્રથમ, ઇન્ડીયન આર્મીની ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ.
- ત્યારબાદ, નવું રજીસ્ટ્રેશન અથવા લોગીન કરો.
- તમારા એકાઉન્ટમાં લોગીન થયા બાદ જેતે પોસ્ટ માટેનું ફોર્મ ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- ફોર્મ ભરી લીધા બાદ ફોર્મની પ્રિન્ટ કાઢી તમારી પાસે સાચવી રાખો.
- દા. તરીકે જો માર્કશીટમાં અટક આગળ હોય તો આધારકાર્ડ માં પણ ફરજીયાત આગળ હોવી જોઈએ અને કોઈ પણ શબ્દ ની ભૂલ ના હોવી જોઈએ, જો આધારકાર્ડમાં ભૂલ હોય તો આજે જ આધારકાર્ડ અપડેટ કરવી દેવું)
- જ્યાં સુધી આધારકાર્ડ માં સુધારો ના થઈ જાય ત્યાં સુધી તમારું ફોર્મ ભરાવવું નહિ.
- પાસપોર્ટ સાઈઝ નો ફોટો નવો કલરીગ વાઇટ બેકગ્રાઉન્ડ અને નીચે તારીખવાળો હોવો જોઈએ. (3 મહિનાથી જુનો ન હોવો જોઈએ)
- ફોર્મમાં તમારી ઇમેઇલ આઇડી અને મોબાઈલ નંબર ચાલુ હોય તેજ આપવો.
અગત્યની લિંક
અમદાવાદ રેલીનુ નોટિફિકેશન PDF: | અહી ક્લિક કરો |
ફોર્મ ભરવા માટે: | અહી ક્લિક કરો |
WhatsApp ગ્રુપમાં જોડાવા: | અહી ક્લિક કરો. |
સારાંશ
આશા રાખીએ કે, ઈન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી વિશેની માહિતી તમને ગમી હશે. આપ ભરતી વિશે અન્ય કોઈ માહિતી જોઈતી હોય તો કોમેન્ટ કરીને મેળવી શકો છો. ખાસ આ આર્ટિકલને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં.
આવી અન્ય મહત્વપૂર્ણ માહિતી મેળવતા રહેવા માટે આમારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલમાં જોડાઓ.
અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા: અહી ક્લિક કરો.
અમારી Telegram ચેનલમાં જોડાવા: અહી ક્લિક કરો.
No comments:
Post a Comment