April 02, 2023

RTE Gujarat Admission 2023 RTE Online school admission Form.rTE

 RTE Gujarat Admission 2023 RTE Online school admission Form.

RTE Admission Form: RTE Form 2023: રાઇટ ટુ એજયુકેશન અંતર્ગત બાળકોને મફત અને ગુણવતાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે શિક્ષણ ક્ષેત્રે ગુજરાત સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમા છે. આમાની જ એક ઉપયોગી યોજના એટલે RTE Admission Form. RTE Form 2023 ઓનલાઇન ભરવા માટે જાહેરાત આવી ગયેલ છે. જેમા ધોરણ 1 મા ખાનગી શાળામા ફ્રી એડમીશન મેળવવા માટે તારીખ ૧૦-૪-૨૦૨૩ થી ૨૨-૪-૨૦૨૩ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાસે. RTE Admission Form ઓનલાઇન કેમ ભરવુ ? RTE Form 2023 માટે કયા ડોકયુમેન્ટ જોશે તેની માહિતી મેળવીશુ.

The state government of Gujarat is going to invited online application form for RTE Gujarat Admission 2023 Online / rte admission 2022 Gujrat at rte.orpgujarat.com . The government will release official notification for RTE Gujarat admission form under Gujarat primary education act. Through the RTE Gujarat Admission 2023 the government will provide admission to the candidates in primary standards. The candidates can apply for rte application form download / RTE admission 2022 Ahmedabad at the official website. RTE Gujarat Admission 2023 RTE Online school admission Form.
  1. હોમપેજ પર દર્શાવેલ ફોર્મ ભરવા માટેનાં આવશ્યક દસ્તાવેજો અને ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના દસ્તાવેજોની વિગત ધ્યાનપૂર્વક વાંચશો . અને માગ્યા મુજબના તમામ અસલ દસ્તાવેજો ચોક્કસાઈપૂર્વક અપલોડ કરશો . ઝાંખા , ઝેરોક્ષ કોપી અને ના વંચાય એવા ડોક્યુમેન્ટ અપલોડ થયેલ હશે તો ફોર્મ રીજેક્ટ થશે
  2. રહેઠાણનાં પૂરાવા તરીકે બાળકના પિતાનાં આધારકાર્ડ / પાસપોર્ટ / વીજળી બિલ / પાણી બિલ / ચૂંટણી કાર્ડ / રેશન કાર્ડ પૈકી કોઈ એક આધાર હોય તો , રજીસ્ટર્ડ ભાડા કરારની જરૂર રહેતી નથી . જો ઉપર મુજબનાં આધાર પૈકી એક પણ આધાર ન હોય તેવા સંજોગોમાં રજીસ્ટર્ડ ભાડા કરાર – ગુજરાત સ્ટેમ્પ એક્ટ ૧૯૫૮ મુજબ નોંધાયેલ ભાડાકરાર તથા સબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યાના આધાર સાથેનો માન્ય ગણવામાં આવશે . ( નોટોરાઈઝડ ભાડા કરાર માન્ય ગણાશે નહીં ) .
  3. પ્રવેશ માટે આપ જે શાળાઓ પસંદ કરવા ઈચ્છતા હોવ તે મુજબની શાળાઓ જ ફોર્મ ભરતી વખતે તમારી પસંદગી મુજબના ક્રમમાં ગોઠવાય તે ખાસ ધ્યાને લેવું .
  4. ફોર્મ સબમિટ કરતા પહેલા ફરીવાર ધ્યાનપૂર્વક સંપૂર્ણ વિગતો જોયા બાદ જ ફોર્મ સબમિટ કરવું . ફોર્મ સબમિટ કર્યા બાદ કોઈ સુધારો થઈ શકશે નહી.
  5. ફોર્મ ભરવા બાબતે માર્ગદર્શનની જરૂર જણાય તો હોમપેજ પર દર્શાવેલ આપના જિલ્લાના હેલ્પલાઈન નંબરનો સંપર્ક કરવો .

RTE હેલ્પલાઈન નંબર

કામગીરી ના દિવસો દરમ્યાન કોઈપણ જાણકારી માટે પર કોલ કરો – 11:00 AM થી 5:00 PM.

RTE પ્રવેશ જાહેરાત 2023 મહત્વપૂર્ણ લિંક :
સત્તાવાર વેબસાઇટ https://rte.orpgujarat.com/
RTE પ્રવેશ 2023 નોટીફીકેશન અહીં ક્લિક કરો
RTE પ્રવેશ માટેની અરજી લિંક થોડા સમય માં લિંક મુકીશું

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

RTE એડમિશન ની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?


RTE Admission 2023 Official Website https://rte.orpgujarat.com/

RTE પ્રવેશ માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

RTE એડમિશન માટે અરજી કરવાની છેલ્લી તારીખ 22/04/2023



IMPORTANT LINKS:

Official Website: Click Here

In-App Reading Assistant: Diya, the in-app reading assistant helps children read out loud and provides positive reinforcement when they read correctly, and help wherever they get stuck.
• Multi Child Profile: Multiple children can use the same app and create their individual profiles to track their own progress.
• Personalised: The app recommends the right level of difficulty books to each child depending on their reading level.

No devices to buy, no messy wires, you can install Track View on your device in less than a minute!

No comments:

Post a Comment